પ્રધાનમંત્રી યોજના આધાર કાર્ડ | લોન વિશે માહિતી | લોન એપ્લિકેશન | 10,000 Loan on Aadhar card | Aadhar card loan 50,000 | Loan on Aadhar card | 50,000 loans on Aadhar card | Aadhar Loan info in Gujarati
ઓનલાઇન આધારકાર્ડ પરથી કઈ રીતે લોન લેવી - આજકાલના સમયમાં બધા જ નાગરિકોને પૈસાની જરૂર રહે છે તે માટે લોકો લોન લે છે અને જેના કારણે મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે વ્યક્તિગત પર્સનલ લોન લેવાનું સિલેક્ટ કરે છે. આજના સમયમાં પહેલાની જેમ લોન લેવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી લેવી પડતી નથી તમારી પાસે જરૂરી દસ્તાવેજો હોય તેમનાથી તમે ઘરે બેઠા સરળતાથી લોન મેળવી શકો છો.
ઓનલાઇન આધારકાર્ડ પરથી કઈ રીતે લોન લેવી | Aadhar card Loan in Gujarati
જો તમે ઘરે બેઠા આધાર કાર્ડ પરથી લોન લેવા ઇચ્છતા હોય તો તમારે સૌ પ્રથમ વેબસાઈટ પર જઈને આધાર કાર્ડ લોન માટે અરજી કરવાની રહેશે ચાર પછી તમે તમારી લોન ની રકમ આધાર કાર્ડ સેન્ટર પર થી મેળવી શકો છો.
આજે આપણે આ લેખ દ્વારા ઘરે બેઠા આધાર કાર્ડ પરથી લોન કઈ રીતે મેળવી શકાય તે વિશેની ચર્ચા કરીશું તે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.
 |
Aadhar card Loan |
આધાર કાર્ડથી કેટલા પ્રકારની લોન લઈ શકાય છે (લોન ના પ્રકાર) | How to Get Loan on Aadhar Card
આધારકાર્ડ પરથી નીચે આપેલી પાંચ પ્રકારની લોન ઘરે બેઠા તમે મેળવી શકો છો.
- હોમ લોન
- મિલકત સામે લોન
- પ્લોટ લોન
- હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન
- હોમ એક્સ્ટેંશન લોન
આધાર કાર્ડમાંથી લોન લેવા માટે યોગ્યતા માપદંડ | Eligibility for Aadhar Card Loan
જો તમે ભારતના નાગરિક છો અને આધારકાર્ડ પરથી લોન લેવા ઇચ્છતા હોય તો તમારે નીચે આપેલી અમુક પાત્રતા પૂર્ણ કરવાની રહેશે જે નીચે મુજબ આપેલી છે:
- અરજી કરનાર વ્યક્તિએ ભારત દેશનો નાગરિક હોવો જોઈએ. અરજદારની ઉંમરે 21 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિની પાસે ઇમેલ આઇડી તથા મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિ પાસે આવકનો સ્ત્રોત હોવો જોઈએ જેમાંથી તે લોનની ચુકવણી કરી શકે.
- અરજદાર વ્યક્તિ પાસે અરજી કરતે પહેલા તેમનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ જેના થકી તે લોન મેળવી શકે.
આધાર કાર્ડમાંથી કેટલી લોન લઈ શકાય છે (આધાર કાર્ડ લોનની રકમ) | How much we can Loan from Aadhar card
ભારતમાં પ્રધાનમંત્રી લોન યોજનામાંથી 10 લાખ કે તેનાથી વધુ લોન આધાર કાર્ડ દ્વારા મેળવી શકાય છે, પરંતુ આધાર કાર્ડ થી લોન મેળવવા માટે ઘણી બધી માપદંડ તથા શરતો મૂકવામાં આવેલી છે જો તમે તે પાલન કરતા હોય તો તમે આધાર કાર્ડ પરથી લોન મેળવી શકો છો.
જ્યારે કોઈપણ ભારતીય નાગરિકે આધાર કાર્ડ પરથી લોન લેવા અરજી કરે છે ત્યારે સૌપ્રથમ તેમને આવકના સ્ત્રોત જોવામાં આવે છે અને લોનની રકમ ચૂકવણી કરી શકશે કે નહીં ત્યારબાદ તેમનો ક્રેડિટ સ્કોર રિસ્ક પ્રોફાઇલ વગેરે ચેક કરવામાં આવે છે, ત્યાર પછી તમે આધાર કાર્ડ દ્વારા લોન આપવામાં આવે છે.
આધાર કાર્ડ લોન પર કેટલું વ્યાજ લેવામાં આવે છે (વ્યાજ દર) | How Much intrest on Aadhat crad Loan In Gujarati
જે પણ વ્યક્તિએ આધાર કાર્ડ થી લોન લેવા એ છીએ તેમને લોનની રકમ એ વાર્ષિક 11% થી લઈને 14% સુધી વ્યાજ મળવા પાત્ર થશે આ સિવાય લોન પર ની પ્રોસેસિંગ ફી રજીસ્ટ્રેશન ફી વગેરે પણ વસૂલ કરવામાં આવે છે ત્યારબાદ તમે લોન અપોઈન્ટમેન્ટ માટે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જઈને લોન માટેની એપાર્ટમેન્ટ મેળવી શકો છો ત્યારબાદ તમે લોન પરના સુલત અને વ્યાજબી વિશેની સંપૂર્ણ માહિતી તે આધાર કેન્દ્ર પરથી મેળવી શકો છો, જેની વિગતવાર માહિતી તમને ત્યાં આધાર સેન્ટર પરથી મળી શકશે.
આધાર કાર્ડ લોન ફાયદા | Benfits of Aadhar Card Loan
જે પણ અરજદાર એ આધાર કાર્ડ પરથી લોન લેવા ઈચ્છે છે તેમને નીચે આપેલા ફાયદા મળવા પાત્ર થશે.
- આધારકાર્ડ પરથી તમે હોમ લોન ઓનલાઇન અરજી કરીને લાભ મેળવી શકો છો.
- આધારકાર્ડ પરથી લોન લેવા માટે બહુ ઓછા દસ્તાવેજની જરૂરિયાત રહે છે લોન મેળવવા માટે તમારે કોઈ પણ પ્રકારની ભાગ દૂર કરવાની રહેતી રહેતી મોટા ભાગના કામ એ ઓનલાઇન જ થઈ જશે.
- લોન માટે અરજી કરનાર વ્યક્તિએ તેમના ઘરની નજીકના આધાર કેન્દ્ર પરથી લોન મેળવી શકે છે.
- આધારકાર્ડ પરથી અરજી કરનાર વ્યક્તિએ 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે.
ઘર બેઠા ઓનલાઈન આધાર કાર્ડથી લોન કેવી રીતે લેવી | How to get Aadhar Card Loan From Home in Gujarati
આજકાલ આધારકાર્ડ પરથી લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઈ છે પરંતુ ઘણા લોકો આધાર કાર્ડ થી લોન લેવા માટે યોગ્ય વેબસાઈટ જાણતા નથી તેના કારણે ઇન્ટરનેટ પર ઘણા બધા ફ્રોડ થઈ શકે છે તેથી તેઓને આધાર કાર્ડ થી લોન લેવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
આધારકાર્ડ દ્વારા ઓનલાઈન લોન લેવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ લેવાની રહેશે જે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
લોન પસંદ કરો
જ્યારે તમે ઓફિસર વેબસાઈટ પર પહોંચો છો ત્યાં તેમનું હોમપેજ નીચે આપેલા સ્ક્રીનશોટ જેવું દેખાશે ત્યાં તમારે "I Want To Apply" બટન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમને પાંચ અલગ અલગ પ્રકારના વિકલ્પ જોવા મળશે.
- હોમ લોન માટે.
- મિલકત સામે લોન માટે.
- પ્લોટ લોન માટે.
- હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન માટે.
- હોમ એક્સ્ટેંશન લોન માટે.
ઉપર આપેલા પાંચ વિકલ્પ માંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
વિગતો ભરો
ત્યારબાદ તમારી પાસે એક નવું પેજ ખુલશે જે કંઈક આ પ્રકારની હશે જેમાં તમારે પૂછવામાં આવેલી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
નામ- અહીં તમારે આધાર કાર્ડ માં જે નામ હોય તે નામ ટાઈપ કરવાનું રહેશે
ઇમેલ- અહીંયા તમારો ઇમેલ એડ્રેસ એન્ટર કરવાનો રહેશે.
મોબાઈલ નંબર- આ બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
લેન્ડલાઈન નંબર- જો તમારી પાસે લેન્ડલાઈન નંબર હોય તો તમે ત્યાં તમારો લેન્ડલાઈન નંબર પણ એડ કરી શકો છો.
રાજ્ય- અહીંયા તમે કયા રાજ્ય થી અરજી કરી રહ્યા છે તે માહિતી આપવાની રહેશે.
પીનકોડ- અહીં તમારો પીનકોડ દાખલ કરવાનો રહેશે.
રોજગારની સ્થિતિ- અહીંયા તમારે રોજગાર વિશેની પસંદગી કરવાની રહેશે.
લોનનો હેતુ- અહીં તમે કયા હેતુથી લોન લેવા ઇચ્છો છો તે માહિતી દર્શાવવાની રહેશે.
લોનની રકમ - અહીં તમારે કેટલી લોન લેવાય ઈચ્છા છો તે રકમ દાખલ કરવાની રહેશે.
માસિક આવક - અહીંયા તમારે તમારી માસિક આવક દાખલ કરવાની રહેશે.
કૉલ કરવા માટે પસંદગીનો સમય - અહીંયા બેંક દ્વારા તમને કોલ કરવામાં આવશે તે તમે સમય પસંદ કરવામાં આવશે તે સમય દ્વારા બેંક દ્વારા તમને ફોન કરીને માહિતી મેળવવામાં આવશે તે સમય પસંદ કરો.
આધાર નજીકની શાખા - તમે જે વિસ્તારમાં રહો છો તેની આસપાસ આવેલી આધારકાર્ડ કેન્દ્રની શાખા વિશેની માહિતી દાખલ કરવાની રહેશે.
કૉલની રાહ જુઓ | Waiting for Call from Bank
અહિયાં આપેલ સ્ટેપ્સ પૂર્ણ કર્યા બાદ તમારે ત્રણ ચાર દિવસમાં બેંક તરફથી કોલ આવશે અને તમારી પાસેથી બેન્ક કર્મચારી દ્વારા વાત કરવામાં આવશે અને બેંકમાં બોલાવવામાં આવશે જ્યાં તમારે તમારા બધા દસ્તાવેજો આપવાના રહેશે અને લોન ચુકવણી કારણ સાબિત કરવાનું રહેશે આમ તમે આટલા સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા ઓનલાઈન લોન મેળવી શકો છો.
FAQs How we can Loan from Aadhar card | ઓનલાઇન આધારકાર્ડ પરથી કઈ રીતે લોન લેવી
Q: આધાર કાર્ડ પરથી કેટલી લોન મેળવી શકાય છે.
Ans: જો કોઈ પણ ભારતીય નાગરિકે આધાર કાર્ડ થકી લોન લેવાઈ જતા હોય તે વધુમાં વધુ દસ લાખ રૂપિયા તેનાથી વધુ લોન મેળવી શકે છે પરંતુ તમારો ક્રેડિટ સ્કોર માસિક આવક તેમજ પ્રોફાઈલ ના જોખમના આધારે તમને લોન મળવા પાત્ર થશે.
Q: આધારકાર્ડ પરથી દસ લાખ રૂપિયા ની લોન કઈ રીતે મેળવી શકાય છે?
Ans: જે પણ વ્યક્તિને આધારકાર્ડ પરથી દસ લાખ રૂપિયા ની લોન મેળવવા ઇચ્છતા હોય તે લોકો આ આર્ટિકલ વાંચીને ઓનલાઈન અરજી કરી શકે છે.
Q: શું આધાર કાર્ડ પરથી લોન મેળવી શકાય છે?
Ans: હા તમે આધારકાર્ડ પરથી સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને લોન મેળવી શકો છો.
Comments
Post a Comment