Skip to main content

લોનના પ્રકાર શું છે? | Loan information in Gujarati

લોનના પ્રકાર  | બિઝનેસ લોન | બેંક લોન  |લોન એપ્લિકેશન | પર્સનલ લોન | ઓનલાઇન લોન | પર્સનલ લોન લેવા માટે | તાત્કાલિક લોન | પર્સનલ લોન એપ્લિકેશન | Types of Loan in Gujarati | Loan information in Gujarati 

Loan information in Gujarati: આજે આપણે આ લેખ દ્વારા લોન વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમ કે લોન શું છે? લોન કઈ રીતે મેળવી શકે છે? લોન ના પ્રકાર જે દરેક માહિતી આપણે આ લેખ દ્વારા મેળવીશું.

જે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે અમુક વસ્તુઓ ખરીદવા માટે આપણી પાસે જ્યારે પૈસા ના હોય ત્યારે એવી પરિસ્થિતિઓમાં ત્યારે તે વ્યક્તિ કોઈ સંસ્થા અથવા બેંક પાસેથી લોન લેવાનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે.

લોનના પ્રકાર  | બિઝનેસ લોન | બેંક લોન  |લોન એપ્લિકેશન | પર્સનલ લોન | ઓનલાઇન લોન | પર્સનલ લોન લેવા માટે | તાત્કાલિક લોન | પર્સનલ લોન એપ્લિકેશન | Types of Loan in Gujarati


જે વ્યક્તિ લોન આપે છે તે બેંક અથવા ફાઇનાન્સ કરતો કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા હોઈ શકે છે જેની પાસે ચોક્કસ ગેરંટી સાથે અથવા વિશ્વાસ ના આધારે તે લોન આપવામાં આવે છે. લોન મેળવનાર વ્યાજ સહિત ઉધાર લીધેલા નાણા ની ચુકવણી કરે છે આ પ્રક્રિયાને ધિરાણ અથવા લોન એવું કહી શકાય છે.

આજકાલ મોટાભાગના વ્યક્તિઓ એ બેંક પાસેથી લોન લેવાનું પસંદ કરે છે કારણ કે બેન્ક એ ગવર્મેન્ટ સાથે બંધાયેલા અને વિશ્વાસપાત્ર્ય હોઈ શકે છે.

લોનના પ્રકાર | Types of Loan in Gujarati

લોન શું છે અને લોનના કેટલા પ્રકારની હોય છે, જે જાણવા માટે નીચે સુધી વાંચો.

Secured Loan | સુરક્ષિત લોન 

Secured Loan એ લોન ને કહેવામાં આવે છે જેમાં ઉધાર લેનારને ઉછીના લીધેલા નાણા માટે કોઈપણ વસ્તુ ગીરવી રાખવામાં આવે છે જો ઉધાર લેનાર લોનની ચુકવણી ના કહેવાય તો અથવા લોનની ચુકવણી કોઈપણ પ્રકારે અસમર્થ રહે તો બેંક બાકી ચુકવણી પુનઃપ્રાપ્તિ કરવા માટે જે વ્યક્તિએ લોન લીધી છે તે વ્યક્તિએ ગીરવી કરેલી વસ્તુના ઉપયોગથી લોનની કોના પ્રાપ્તિ કરી શકે છે. આ પ્રકારની લોનમાં વ્યાજનો દર ઘણો ઓછો જોવા મળે છે. આ પ્રકારની લોન ને સિક્યુરિટી લોન અથવા સુરક્ષિત લોન કહેવામાં આવે છે.


Unsecured Loan | અસુરક્ષિત લોન

Unsecured Loan (અસુરક્ષિત લોન) માટે જે કોઈ વ્યક્તિ અરજી કરે તે તેમને કોઈ પણ પ્રકારનો કોલ લેટર આપવાની જરૂરિયાત રહેતી નથી. લોન આપવી જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે બેન્ક લોન લેનાર સાથેના સંબંધો તેમજ અન્ય પરિબળોનું વિશ્લેષણ કરીને આ આ સુરક્ષિત લોન આપવામાં આવે છે. આ લોન માટે ઇન્ટરેસ્ટ વધારે હોઈ શકે છે પરંતુ કોઈ કારણસર લોન લેનાર લોન ની રકમ વસૂલ પરત આપે નહીં તેના માટે આ લોન ની આ સુરક્ષિત લોન ગણવામાં આવેલી છે.


Education Loan | શૈક્ષણિક લોન

એજ્યુકેશન લોન એ ઉધાર લઈને જ વ્યક્તિને ઉછીના લેવામાં આવેલ નાણાં માટે કોલ લેટર ગીરવે રાખવામાં આવે છે જો ઉધાર લેનાર વ્યક્તિ એ લોનની ચુકવણી કરવામાં કોઈ પણ પ્રકારે અસમર્થ રહે તો બેન્ક એ બાકી રહેલી ચુકવણીની પુનઃપ્રાપ્તિ કરવા માટે તે કોલર ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે અને તેમને આ કરવા માટે અધિકાર તેમજ અનામત રાખવામાં આવે છે આ પ્રકારની લોન માટેનો વ્યાજ દર ઘણો ઊંચો જોવા મળે છે.


Personal Loan | વ્યક્તિગત લોન


પર્સનલ લોન જેને ગુજરાતીમાં વ્યક્તિગત લોન કહેવામાં આવે છે આ લોનમાં જૂનું દેવું ચૂકવવા અથવા વેકેશન પર જવા તેમજ ઘરકામના ડાઉન પેમેન્ટ સાથે મેડિકલ ઈમરજન્સીમાં કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે વ્યક્તિઓ આ પર્સનલ લોન નો ઉપયોગ કરે છે. આ લોન એ બેંક અને વ્યક્તિના ભૂતકાળના સંબંધોને આધાર પર પર્સનલ લોન આપવામાં આવે છે.


Vehicle Loan | વાહન લોન

વાહનની ખરીદી તથા બાઈકો ની ખરીદી પર બેંક દ્વારા નાના પુરા પાડવામાં આવે છે અમુક કંપનીઓ દ્વારા જુના વાહન તેમજ ઓન રોડ ની કિંમત ના આધારે લોનની ચુકવણી કરવા માટે આ વાહન લોન આપવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ નવું વાહન ખરીદે ત્યારે તમે ડાઉન પેમેન્ટ ભરવું પડે છે કારણ કે તે વ્હીકલ લોન પર ભાગ્ય સો ટકા લોન આપવામાં આવતી હોય છે લોનની રકમ એ જ્યાં સુધી સંપૂર્ણપણે ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહનની લોન પ્રોવાઇડ કરતી કંપનીની માલિકીનું રહેશે.

Home Loan | હોમ લોન

આમલન એ ઘર કે ફ્લેટ તેમજ મકાનની બાંધકામ તથા નવીકરણ તેમજ મરામત કરાવવા માટે હોમ લોન લેવામાં આવે છે. આ પ્રકારના લોનના કિસ્સામાં મિલકત લોન આપનાર પાસે રહે છે અને ચુકવણીના પૂર્ણ થઈ આવ્યા બાદ માલિકીનો મૂળ અધિકાર માલિકને ફરીથી સોંપી દેવામાં આવે છે આ પ્રકારની લોન ને હોમ લોન તરીકે ઓળખવામાં આવે છે.


Gold Loan | ગોલ્ડ લોન

આજકાલ ઘણી બધી કંપનીઓ દ્વારા ગોલ્ડ લોન આપવામાં આવે છે આ ગોલ્ડ લોનમાં સોનાના દાગીના ગીરવી મૂકીને રોકડ રકમ લોન સ્વરૂપે મેળવવામાં આવે છે. જે વ્યક્તિ લોન આપે છે તેમના સોનાના સુજતા તેમજ વજનના આધારે તેમને લોન ની રકમ ની ગણતરી કરવામાં આવે છે આ પૈસા તમે કોઈપણ હેતુસર ઉપયોગ કરી શકો છો.

જે પણ વ્યક્તિઓએ ગોલ્ડ લોન લે છે તમને માસિક હપ્તાઓથી ચુકવણી કરવાની રહેશે જેથી કરીને સમયસર લોન ચૂકવી શકાય જો વધારે લેનાર સમયસર ગોલ્ડ લોનની ચુકવણી કરવામાં કોઈ પણ પ્રકારની નિષ્ફળ થાય તો લોન આપનારને અધૂરી રકમ માટે તે પોતાના પાસે આપેલું સોનું લેવાનો પૂરેપૂરો અધિકાર સરકાર દ્વારા આપવામાં આવેલો છે.

Property Loan | પ્રોપર્ટી લોન.

જેમ આપણે ગોલ્ડ લોનમાં વાત કરીએ કે સોનુ ગીરવી રાખીને તમે લોન લઈ શકો છો તેવી જ રીતે આપણે પ્રોપર્ટી લોનમાં આપણી મિલકતને ગીરવી રાખીને આપણે લોન મેળવી શકીએ છીએ જો ઉધાર લેનાર સમયસર ચુકવણી ના કરે તો લોન આપનાર અધૂરી રકમ ની જગ્યાએ તે રાખેલી મિલકત પર તે પોતાનો અધિકાર જમાવી શકે છે.

લોન મંજૂર કરવા માટેના મહત્વના પરિબળો | how to approve loan from bank in gujarati


જો કોઈ વ્યક્તિ ઉપર આપેલા લોન ના પ્રકાર માંથી કોઈ પણ એક પ્રકારની લોન માટે ની મંજૂરી મેળવવા માંગતા હોય તે વ્યક્તિને કેટલાક માપદંડ નથી કરવામાં આવેલા છે જો તે વ્યક્તિ અથવા સંસ્થા પર એ માપદંડોને પ્રારંભ કરે તો તે લોનની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે સંસ્થાઓ દ્વારા તે વ્યક્તિને લોન આપી શકે છે જેમના માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલા છે જેમના થકી તમે લોન મેળવી શકો છો.


Credit Score | ક્રેડિટ સ્કોર 

લોન મંજુ કરવા માટેનો ક્રેડિટ સ્કોર એ મુખ્ય પરિબળ છે જેના આધારે નક્કી કરવામાં આવશે કે તમને લોન મળશે કે નહીં? આ ક્રેડિટ સ્કોર દ્વારા લોન આપનારે તમારી અરજી સાથે આગળ વધવા માંગે છે કે નહીં તેમના માટે મહત્વનો જવાબ ના આધારે મેળવી શકે છે. ક્રેડિટ સ્કોર ના આધારે જે વ્યક્તિ લોન લેવાય છે તેમનું વિશ્લેષણ અને તારણ કાઢવામાં આવે છે કે ઉધાર લેનારને સમયસર તે ચુકવણી કરી શકે એમ છે કે નહીં તે વિશેની સંપૂર્ણ માહિતી એ ક્રેડિટ સ્કોર દ્વારા મેળવી શકાય છે.

History of Income and Jobs | આવક અને નોકરીનો ઇતિહાસ

જે પણ વ્યક્તિ લોન લેવાય છે તેમને માસિક આવક તેમજ વાર્ષિક આવકની સાથે રોજગારીના સમયગાળો માલ લોનની મંજૂરી પણ નિર્ણાત્મક ભૂમિકા ભજવી રહી છે સાતત્ય પૂર્ણ સ્થિર અને રોજગારની આવક સ્થિરતાના આધારે ખાતરી થાય છે કે તમે લોન લેવા માટે સમર્થ રહેશો કે નહીં.

Debt And Income Ratio | દેવું અને આવકનો ગુણોત્તર

જો તમારી આવકની પરંતુ તેમાં મહત્વનો ભાગ એ ભજવી શકે જો તમારી આવક એ એક લાખ રૂપિયા હોય એને જો તમારો ખર્ચો એ 75 હજાર રૂપિયા હોય તો તમારે લોન ની અરજી નકારી શકે છે.


લોનની વિશેષતાઓ અને લાભો


  • જે પણ વ્યક્તિ લોન લેવા ઈચ્છે છે તેમને વિવિધ પરિબળોના આધારે ત્યાં પ્રકારની લોન ની વર્ગીકૃત કરવામાં આવે છે.
  • લોન એ વ્યક્તિના જરૂરિયાતના આધારે કઈ પ્રકારની લોન લેવા માંગે છે તે તમે પસંદ કરી શકો છો.
  • જે પ્રત્યે લોન લીધી છે અને તમને પરત કરવામાં ચુકવણીની ક્ષમતા તેમજ આવક ના આધારે લોન ની રકમ નક્કી કરવામાં આવે છે.
  • જે વ્યક્તિ લોન ની મદદ તેમજ વાસણની સાથે સંકળાયેલા રહે છે તેમને લોન મળવાના ચાન્સ વધી જાય છે.
  • બેંક દ્વારા કોઈપણ પ્રકારના પ્રોસેસિંગ ફી તેમ જ ચાર્જિસ લગાવી શકે છે અને વ્યાજદરના માર્ગદર્શન આધારે તમે લોન નક્કી કરી શકો છો.

Also Read:



FAQs of Loan in Gujarati


Q: લોન ની અરજી કરવા માટે કેટલો સમય લાગશે?
Ans: બે થી ત્રણ કામકાજના દિવસોમાં તમે લોન માટે અરજી કરી શકો છો.

Q: શું લોન લેવા માટે બેંક ખાતાની જરૂરિયાત રહે છે?
Ans: આજે પણ વ્યક્તિ લોન લેવાની છે તેમને બેંક એકાઉન્ટ ની જરૂરિયાત રહેશે.

Q: શું કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની લોન મેળવી શકે છે? 
Ans: સરકારી તેમજ ખાનગીબેન અથવા ફાઇનાન્સ કંપની વગેરે.

Q: લોનની ચુકવણી કરવા માટેનો સમય ગાળા કેટલો હોય છે?
Ans: અલગ અલગ લોન માટે તેમજ અલગ અલગ બેંક માટે લોનની ચુકવણી કરવા માટેનો સમય ગાળો અલગ અલગ જોવા મળે છે.

Q: બેંક દ્વારા આપવામાં આવતી લોન મને કઈ રીતે મળવાપાત્ર થશે?
Ans: બેંક દ્વારા તમારા ખાતામાં છેક અથવા ક્રેડિટ દ્વારા લોન મંજુર થઈ ગયા બાદ પ્રાપ્ત થશે.

Q: શું લોનની મદદ પહેલા આપણે લોન ચૂકવણી કરી શકીએ છીએ?
Ans: હા, આપણે લોન લેતી વખતે નક્કી કરવામાં આવેલા સમય મર્યાદિત પહેલા લોનની ચુકવણી કરી શકીએ છીએ.


મિત્રો આજે આપણે આ લેખ દ્વારા લોન ના પ્રકાર તેમજ લોન લેવા માટે કયા પરિબળો પર આધાર રહે છે તે વિશે ચર્ચા કરી છે જો તમને આ આર્ટીકલ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને અમારા કમેન્ટ બોક્સમાં તમને કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે ત્યાં પૂછી શકો છો.




Comments

Popular posts from this blog

How To Get Jio Data Loan જાણો કઈ રીતે લેશો તેનો લાભ

1gb data loan jio | jio data loan code | jio data loan number 2022 | jio emergency data loan online | jio data loan closed | is jio data loan free | jio data loan by sms | jio emergency data loan new update જે પણ લોકો Jio ની સીમકાર્ડ યુઝ કરે છે તેમના દ્વારા જીઓ એક ખાસ ઓફર સુવિધા આપી રહ્યું છે જેમાં તમે તમારો ડેટા ખતમ થઈ ગયા બાદ કંપની તરફથી ડેટા લોન મેળવી શકો છો આજે આપણે આ લેખ દ્વારા jio સીમકાર્ડ પર ડેટા લોન કઈ રીતે વિશેની ચર્ચા કરીશું. ભારતમાં રિલાયન્સ જીઓન ટેલીકોમ કંપની દ્વારા Jio ના યુઝર્સને ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવે છે અને તેથી કંપની એ જીયો ઇમરજન્સી ડેટા વાઉચર રજૂ કર્યું છે. આના દ્વારા યુધર્સને ખૂબ જ ઉપયોગી તેમજ સાબિત થશે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ડેટા ખતમ થઈ ગયા છે ત્યારે તેમના પાસે રિચાર્જ ના પૈસા હોતા નથી અથવા કોઈ પણ પ્રકારે રિચાર્જ થઈ શકતું નથી, તો કંપનીએ ઇમરજન્સી ડેટા લોન રજૂ કરવામાં આવેલી છે જેના દ્વારા jio ના યુઝર્સ એ ડેટા લોનની પ્રાપ્તિ કરી શકે છે ચાલો આપણે આ લેખ દ્વારા Jio ના ઇમર્જન્સી ડેટા વાઉચર વિશે ચર્ચા કરીશું. How to get Jio data loan voucher | 1gb data loan Jio  સ

ડેબિટ કાર્ડ એટલે શું? | Debit Card information in Gujarati

ડેબિટ કાર્ડ એટલે શું? | ડેબિટ કાર્ડ ના પ્રકાર | બેંક ડેબિટ કાર્ડ | ક્રેડિટ કાર્ડ એટલે શું | ક્રેડિટ કાર્ડ નંબર | ડેબિટ એટલે શું? |  Debit Card information in Gujarati | Debit Card vs Credit card in Gujarati ડેબિટ કાર્ડ શું છે જો તમારે કોઈ પણ બેંક એકાઉન્ટમાં ખાતું હશે તો તમને બેન્ક એકાઉન્ટ તરફથી એટીએમ કાર્ડ આપવામાં આવશે આ એટીએમ કાર્ડ બે પ્રકારના જોવા મળે છે જેમાં એક ડેબિટ કાર્ડ અને બીજું ક્રેડિટ કાર્ડ હોય છે. આપણા ભારત દેશમાં ઘણા લોકોને સાચી માહિતીના અભાવના કારણે ડેબિટ કાર્ડની એટીએમ કાર્ડ તરીકે ઓળખે છે જેના કારણે તેમની પાસે ડેબિટ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી હોતી નથી આજે આપણે આ લેખ દ્વારા ડેબિટ કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. Debit Card information in Gujarati  આજના લેખમાં આપણે ડેબિટ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે ઝડપથી તમને ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ વચ્ચે કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન થાય.  આજના લેખમાં આપણે ડેબિટ કાર્ડ શું હોય છે ડેબિટ કાર્ડ કેવી રીતે કામ કરે છે ડેબિટ કાર્ડ ના પ્રકાર, ડેબિટ કાર્ડ કેવી રીતે બનાવવું જોઈએ, ડેબિટ કાર્ડ થી પિન, પૈસા કમાવા માટેની રીત ડેબિટ કાર્