How To Get Google Pay Loan 2022? | ગુગલ લોન વિશે માહિતી | Google pay શું છે? | Gpay Limit For Personal Loan | Loan Schemes
Google pay પરથી લોન કઈ રીતે લેવી: નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખ દ્વારા google પેપરથી લોન કઈ રીતે લઈ શકાય તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, Google pay એપ્લિકેશન એ વિશ્વાસપત્ર એપ્લિકેશન છે જેના દ્વારા આપને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આ એપ્લિકેશન દ્વારા લોન મેળવી શકીએ છીએ.
જ્યારે ઘણા બધા લોકો google પેપરથી લોન લેવા ઇચ્છતા હોય ત્યારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે તે લોકોને google pay પરથી ઓનલાઇન લોન કઈ રીતે લઈ શકાય તે માટેની પ્રક્રિયા વિશેની જાણતી નથી તેથી આજે હું તમને આ લેખ દ્વારા google પર થી લોન લેવા માટે શું શું સમસ્યા આવશે અને તમે આ સમસ્યા નો હલ કરીને લોન કઈ રીતે મેળવી શકશો તે વિશેની ચર્ચા કરીશું.
![]() |
ગુગલ પે લોન વિશે માહિતી |
આજે આપણે આ લેખ દ્વારા ઓનલાઇન પરથી પર્સનલ લોન તેમજ બધી માહિતી દ્વારા લોન કઈ રીતે લઈ શકાય છે તે માટે આપણે જરૂરી પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટસ, અરજી કરવાની પ્રક્રિયા જેવી વગેરે માહિતી જાણીશું.
Google pay શું છે?
Google કંપની દ્વારા ચલાવવામાં આવતી એક પ્રોડક્ટ છે જેના દ્વારા ઓનલાઈન બેન્કિંગ અથવા google pay દ્વારા આપણે ઓનલાઇન લેવડદેવડ કરી શકીએ છીએ સાથે આપણે આ એપ્લિકેશનના મદદથી બિલ પેમેન્ટ પણ કરી શકીએ છીએ અને મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ જેવી વગેરે સુવિધા google ના આ google પે એપ્લિકેશન દ્વારા મેળવી શકીએ છીએ. Google એપ્લિકેશન એ દુનિયાભરમાં કરોડો લોકો વાપરી રહ્યા છે.
Google pay એપ્લિકેશન ઓનલાઈન બેન્કિંગની સુવિધા સાથે ઓનલાઇન લોન પણ આપવાની સુવિધા આપે છે જેના દ્વારા google pay ના ઉપયોગ દ્વારા અરજી કરનાર વ્યક્તિએ ઘરે બેઠા પાંચ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન google એપ્લિકેશન દ્વારા મેળવી શકે છે.
Google પે પરથી લોન કઈ રીતે લેવી
આજે આપણે આ લેખ પરથી લોન લેવા માટે ભારત સરકાર દ્વારા અમુક નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમો અનુસાર આપણે google પેપરથી ઓનલાઇન લોન માટે અરજી કરી શકીએ છીએ, google પેપરથી લોન લેવા માટે અમુક કંપનીઓ છે જે આવેદન કરે છે અને google પેપરથી લો પર્સનલ લોન મેળવી શકીએ છીએ.
જો તમે google પેપરથી પર્સનલ લોન લેવા ઇચ્છતા હોય તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે ઘરે બેઠા 5 લાખ રૂપિયા સુધીની google પે એપ્લિકેશન પરથી પર્સનલ લોન મેળવી શકો છો.
- સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં ગુગલ પ્લે એપ્લિકેશન ન હોય તો તમે Google play store પર જઈને ત્યાંથી google pay એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરી લો.
- ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર તેમજ Gmail આઇડી google pay પર એકાઉન્ટ બનાવી લો, Google pay ઉપર એકાઉન્ટ બનાવતી વખતે તમારા બેન્ક એકાઉન્ટમાં જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવેલો હોય તે રજીસ્ટ્રેશન દ્વારા જ google પર એપ્લિકેશન એકાઉન્ટ બનાવવું જરૂરી છે.
- ત્યારબાદ તમારા બેન્ક એકાઉન્ટની ડીટેલ એ google પર એપ્લિકેશન દ્વારા લિંક કરી દો.
- Google pay ઉપર સફળતાપૂર્વક અકાઉન્ટ બનાવ્યા બાદ તમે google પેપરથી પર્સનલ લોન માટે અરજી કરવા માટે સક્ષમ બની જશો.
- Google pay એપ્લિકેશન પરથી લોન લેવા માટે સૌપ્રથમ તમારે google એપ્લિકેશન પર બિઝનેસ અને બિલ (Business & Bill) સેક્શન પર જવાનું રહેશે, ત્યારબાદ તમારે ત્યાં એક્સપ્લોર બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે google પર ના બિઝનેસ પર પહોંચી જશે જ્યાં તમને ઘણા બધા વિકલ્પ જોવા મળશે જેમ કે Food, Travel, Finance ત્યાં તમારે ફાઈનાન્સ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ઘણી બધી ભરોસો સંબંધ કંપની જોવા મળશે જ્યાં તમારે કોઈપણ એક કંપની સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે ZestMoney, Money View, Prefr Loan, Early Salary જેવી વગેરે કંપની આપેલી છે, તેમાંથી એક કંપની સિલેક્ટ કરો.
- લોન લેવા માટેની અરજી કરવા માટે તમારે આ એપ્લિકેશન પર એકાઉન્ટ બનાવવું પડશે.
- ત્યારબાદ લોન લેવા માટેની જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- સફળતાપૂર્વક દસ્તાવેજ અપલોડ થઈ ગયા બાદ તમારે રીવ્યુ રિક્વેસ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે લોન માટે પાત્રતા ધરાવતા હોય તો તમારા બેન્ક એકાઉન્ટ માં તમને જરૂરી લોન પ્રાપ્ત થઈ જશે.
આમ તમે ઉપર આપેલા સ્ટેપ્સને ફોલો કરીને ઘરે બેઠા Google Pay દ્વારા લોન મેળવી શકો છો આ પ્રક્રિયા દ્વારા તમે લોન માટે અરજી કરી શકો છો હવે ચાલો આપણે Google pay એપ્લિકેશન વિશે વધુ માહિતી જાણીએ.
Google pay એપ્લિકેશન પરથી લોન લેવા માટેની પાત્રતા | Eligibilty of Google Pay Loan
જે પણ નાગરિકો google એપ્લિકેશન પરથી લોન લેવા ઈચ્છે છે, તેમને અલગ અલગ કંપની દ્વારા અલગ અલગ પાત્રતા નક્કી કરવામાં આવેલી હોય છે જો તમે તે પાત્ર ધરાવતા હોય તો તમે google એપ્લિકેશનથી તે કંપની દ્વારા લોન મેળવી શકો છો અને સાથે નીચે આપેલા માપદંડ પાલન કરતા હોવા જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિએ ભારતનો નાગરિક હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિની પાસે આવકનો સ્ત્રોત હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ પાસે સારો હોવો જોઈએ.
Google પરથી લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો (Important Document)
Google પેપરથી પર્સનલ લોન લેવા માટે નીચે આપેલા દસ્તાવેજ ની જરૂરિયાત રહેશે.
- આધારકાર્ડ પાનકાર્ડ
- બેંક એકાઉન્ટની માહિતી
- પાસપોર્ટ સાઈઝ નો તાજેતર નો ફોટો
- આવકનું પ્રમાણપત્ર.
Google pay પરથી મળવા પાત્ર લોન કેટલી છે (Loan Amount)
Google પરથી મળવા પાત્રની વાત કરવામાં આવે તો હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે જેમાં કંપની તથા સંસ્થાન જે લોન મેળવવા માંગતા હોય તે કેટલી લોન આપે છે તે ચેક કરવું જરૂરી છે.
Google પરની લોન પર લાગતું વ્યાજ કેટલું છે? (Loan interest)
Google પે દ્વારા આપવામાં આવતી અમુક કંપનીઓ દ્વારા ઝીરો ટકા લોન આપવામાં આવે છે મોટા પ્રકારે બીજી કંપનીઓ દ્વારા 1.33 ટકા વ્યાજ લેવામાં આવે છે અને હમણાં સિબિલ સ્કોર વગેરે આધાર પર વ્યાજ અલગ અલગ જોવા મળે છે.
FAQs of Google Pay Loan Apply in Gujarati
Q: Google pay કયા દેશનો એપ્લિકેશન છે?
Ans: Google કંપનીનું એક પ્રોડક્ટ છે જે અમેરિકા દેશની કંપની છે.
Q: Google પે દ્વારા કેટલી લોન લઈ શકાય છે?
Ans: Google pay પરથી હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે.
Q: Google pay ની શરૂઆત ક્યારે થઈ હતી?
Ans: Google Payની શરૂઆત 26 મે 2011 ના રોજ કરવામાં આવેલી હતી.
Comments
Post a Comment