1gb data loan jio | jio data loan code | jio data loan number 2022 | jio emergency data loan online | jio data loan closed | is jio data loan free | jio data loan by sms | jio emergency data loan new update
જે પણ લોકો Jio ની સીમકાર્ડ યુઝ કરે છે તેમના દ્વારા જીઓ એક ખાસ ઓફર સુવિધા આપી રહ્યું છે જેમાં તમે તમારો ડેટા ખતમ થઈ ગયા બાદ કંપની તરફથી ડેટા લોન મેળવી શકો છો આજે આપણે આ લેખ દ્વારા jio સીમકાર્ડ પર ડેટા લોન કઈ રીતે વિશેની ચર્ચા કરીશું.
ભારતમાં રિલાયન્સ જીઓન ટેલીકોમ કંપની દ્વારા Jio ના યુઝર્સને ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવે છે અને તેથી કંપની એ જીયો ઇમરજન્સી ડેટા વાઉચર રજૂ કર્યું છે. આના દ્વારા યુધર્સને ખૂબ જ ઉપયોગી તેમજ સાબિત થશે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ડેટા ખતમ થઈ ગયા છે ત્યારે તેમના પાસે રિચાર્જ ના પૈસા હોતા નથી અથવા કોઈ પણ પ્રકારે રિચાર્જ થઈ શકતું નથી, તો કંપનીએ ઇમરજન્સી ડેટા લોન રજૂ કરવામાં આવેલી છે જેના દ્વારા jio ના યુઝર્સ એ ડેટા લોનની પ્રાપ્તિ કરી શકે છે ચાલો આપણે આ લેખ દ્વારા Jio ના ઇમર્જન્સી ડેટા વાઉચર વિશે ચર્ચા કરીશું.
How to get Jio data loan voucher | 1gb data loan Jio
How to get Jio data loan in Gujarati | Jio emergency data loan online
- સૌપ્રથમ તમારે માઈ જીઓ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે જો તમારા મોબાઇલમાં ના હોય તો અહીંયા ક્લિક કરીને તમે play store પરથી ડાઉનલોડ અથવા અપડેટ કરી શકો છો.
- ત્યારબાદ તમારો જીઓ નંબર પસંદ કરીને લોગીન કરવાનું રહેશે ચાર બાદ તમારે ત્યાં ઈમરજન્સી ડેટા લોન ની જરૂરી છે તેવા બટન પર ક્લિક કરવાનું રહેશે જે બટન તમને માય જીઓ એપ્લિકેશન ને ડાબે ખૂણામાં જોવા મળશે.
- મેનુવિકલ્પ પસંદ કર્યા બાદ તમારે ઇમરજન્સી ડેટા લોન વિકલ્પ પસંદ કરી પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમને ગેટ ઇમરજન્સી ડેટા ("get emergency data") વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે ત્યાં jio નો નંબર ઉપર એક જીબી હાઈ સ્પીડ ડેટા વાળું રિચાર્જ થઇ જશે ત્યારબાદ તમે સબમીટ અથવા લેટર બટન પર ક્લિક કરો.
- આમ, તમે એટલા ચર્ચ ફોલો કરીને જીઓ સિમ કાર્ડ પર એક જીબી નું ડેટા લોન મેળવી શકો છો.
How to pay Jio data loan
- સૌપ્રથમ તમારે માઈ જીઓ એપ્લિકેશન ના લોગીન કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે રિચાર્જ ઓપ્શન પર જવાનો રહેશે.
- ચાર પાંચ ફોરજી ડેટા વાઉચર પર ક્લિક કરો જ્યાં તમને દરેક પંદર રૂપિયા વાળા એક જીબી ના રિચાર્જ સાથે પેમેન્ટ ઓપ્શન જોવા મળશે જેમાં તમે લીધા ઈમરજન્સી ડેટા લોનની ચુકવણી કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે લોનની ચુકવણી યુપીઆઈ તથા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરે ઓપ્શન દ્વારા કરી શકો છો.
- ત્યારબાદ તમે પેમેન્ટ કન્ફર્મ કરીને તે પેમેન્ટ પેક કરી શકો છો આમ તમે જીઓ નું ઇમરજન્સી ડેટા લોન ની ચુકવણી કરી શકો છો.
Comments
Post a Comment